તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લક્ઝરી બસની બાઇક-રિક્ષાને ટક્કર, 4ને ઈજા

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના નંદલેવા રોડ પર આવેલી મયુર પાર્ક સોસાયટીમાં રહેતા નરેન્દ્ર શિવરામ માલપુરે તેમની પત્ની સાથે શાકભાજી ખરીદવા માટે બાઇક પર વડદલા શાકમાર્કેટમાં જઇ રહ્યા હતા. દરમિયાનમાં વડદલા શાકમાર્કેટ જવાના રોડ તરફ રસ્તો ઓળંગતી વેળા લક્ઝરી બસના ચાલકે તેમને પાછળથી ટક્કર મારતા પતિ પત્નીને ઈજાઓ થઇ હતી. બસ ચાલકે અન્ય એક રિક્ષાને પણ અડફેટમાં લેતા તેમા સવાર બે જણાને ગંભીર ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...