તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:ચૂંટણીઓ પૂર્વે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લાદ્યો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડયું

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી-2021નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન યોજાનાર છે.

તેમજ 2 ફેબ્રુઆરીના રોજ મતદાન ગણતરીઓ યોજનાર છે. ચૂંટણીઓને અનુલક્ષીને ભરૂચ કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામા જણાવ્યા અનુસાર, સમગ્ર ભરૂચ જિલ્લામાં વિસ્તાર કોઈ પણ જાહેરસભા કે સરઘસના હેતુસર તમામ વિસ્તારમાં સવારે 8 પછી કે 22:00 કલાક પહેલા સ્થળ પર જે રખાયેલા લાઉડ સ્પીકરનો ઉપયોગ ફકત નિયતા મુજબ જ કરવાનો હોય તો તેને સંબંધિત તાલુકા એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની અગાઉથી લેખિતમાં પરવાનગી લેવાની રહેશે.

કોઈને જરૂર પડયે સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇપણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં.જાહેરનામું 5 મી માર્ચ સુધી અમલમાં રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો