તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વિવિધ તાલુકા પંચાયત ભાજપના જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી

ભરૂચ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા જિલ્લાની 9 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામોની જાહેરાત બુધવારે મોડી રાત્રે કરવામાં આવી હતી. નામોની જાહેરાત થતાં જ પસંદગી પામેલા કેટલાક ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડી મોવડી મંડળના નિર્ણયને આવકાર્યો હતો. આજે ગુરૂવારે અમાવસ હોઇ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું ટાળ્યુ હતુ. શુક્રવારથી વિધિવત ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂ કરશે.

ભરૂચ તાલુકા પંચાયત

બેઠકઉમેદવાર
ભાડભૂત

લક્ષ્મીબેન કાળીદાસ ટંડેલ

અમલેશ્વર

મંજુલાબેન મનસીંહ પટેલ

દહેગામ

રાબીયા યાકુબ પટેલ

કુકરવાડા

કપીલાબેન મુકેશભાઇ વસાવા

નબીપુર

સાજીદઅલી મુસ્તાકઅલી દિવાન

કવિઠા

મોનાબેન યતીનભાઇ પટેલ

પગુથણ

તેજસ્વિની હિમાંશુભાઇ પટેલ

પારખેત

રંજનબેન ભારતભાઇ પટેલ

સીતપોણ

રમેશભાઇ રામસંગભાઇ વસાવા

પાલેજ-1

સલમાબાનુ મલંગખા પઠાણ

પાલેજ-2

અનસુયાબેન સોમાભાઇ વસાવા

સેગવા

હમીદાબેન ઉમરજીભાઇ નાથા

ટંકારીયા

મુબારમ ઇબ્રાહીમ ઘોરીવાલા

શેરપુરા

સલીમ મહંમદ પટેલ

મનુબર

કૈયુમભાઇ આદમભાઇ ગન્યા

કોઠી

મહમદ હનીફ ઇબ્રાહીમ હસન

દયાદરા

મણીલાલ કોયાભાઇ વસાવા

શુકલર્તીથ

સુમિત્રાબેન ભરતભાઇ વસાવા

ઝનોર

નીતાબેન દિનેશભાઇ ભાછી

નીકોરા

ધર્મીષ્ઠાબેન જગદીશભાઇ પટેલ

તવરા

રણજીતભાઇ નાગજીભાઇ વસાવા

ભોલાવ-1

ગોવિંદ છગનભાઇ પાટણવાડીયા

ભોલાવ-2

સુચિતાબેન તેજશકુમાર પટેલ

ભોલાવ-3

યોગિતાબેન મેહુલસિંહ રાણા

નંદેલાવ-1

ભુમિકાબેન સંજયભાઇ પટેલ

નંદેલાવ-2

જયશ્રીબેન ઇન્દ્રસિંહ વાછાણી

ઉમરાજ

મેહુલભાઇ નાથાલાલ જોષી

ઝોડેશ્વર-1

કૌશિષભાઇ જીતેન્દ્રભાઇ પટેલ

ઝોડેશ્વર-2

અરવિંદભાઇ પ્રભુભાઇ વાઘેલા

ઝોડેશ્વર-

વિપુલભાઇ મહેન્દ્રભાઇ પટેલ

વાગરા તાલુકા પંચાયત

દહેજ-1

રમીલાબેન ચંદુભાઇ રાઠોડ

દહેજ-2

વજેસંગ ધનજીભાઇ રોહીત

દહેજ-3

કોમલ મહેશભાઇ મકવાણા

લખીગામ

સંજયભાઇ મંગળભાઇ ગોહિલ

જોગેશ્વર

જીતેન્દ્રસિંહ ઉર્ફે સંજયસિંહ ચાવડા

પાણીયાદરા

રશીલાબેન રમેશભાઇ ગોહિલ

વાગરા-1

ઇમરાન ઇસ્માઇલ ભટ્ટી

વાગરા-2

મહેશભાઇ સોમાભાઇ રાઠોડ

વોરાસમની

ઠાકોરભાઇ ચતુરભાઇ વસાવા

પહાજ

પાર્વતીબેન બુધાભાઇ રાઠોડ

ચાચવેલ

ફિરોજાબાનું ઐયુબ પટેલ

ઓરા

અરૂણાબેન ભીખાભાઇ પટેલ

વિલાયત

જીતેશચંદ્ર ઉમાકાંત પટેલ

ખોજબલ

પરવીનબેન ફિરોજભાઇ રાજ

પીપલીયા

હાજરાબેન ઇરફાનભાઇ પટેલ

કેશવાણ

ભુપતસિંહ હમીરસિંહ વાઘેલા

ગંધાર

નાગજીભાઇ શનાભાઇ ગોહિલ

સુવા

લતાબેન ઇશ્વરભાઇ ગોહિલ

આમોદ તાલુકા પંચાયત

આછોદ-1

જયોતીબેન મધુસુદન પટેલ

આછોદ-2

રજીયા જાવેદભાઇ પટેલ

અનોર

મહેન્દ્રસિંહ ભીમસિંહ વસાવા

ભીમપુરા

હેમલતાબેન ભરતભાઇ પરમાર

કેરવાડા

ઘનશ્યામભાઇ રમેશભાઇ જોષી

કોલવણા

સાહિરાબાનુ ઇસ્માઇલ પટેલ

પુરસા

રેખાબેન મહેન્દ્રસિંહ ઠાકોર

રોઝા ટંકારીયા અનીતાબેન રાજેશભાઇ પરમાર

ઇખર-1

શીતલબેન જયેન્દ્રસિંહ અટાલીયા

ઇખર-2

મોઇન શબ્બીરખાં પઠાણ

ચકલાદ

ચંપાબેન દિનેશભાઇ વસાવા

દાંદા

વસંતભાઇ હરીભાઇ પ્રજાપતી

કુરચણ

સુનીલભાઇ કાળુભાઇ વસાવા

માતર

મહેશભાઇ દેસાઇભાઇ વસાવા

સમની

કંચનબેન સતીષભાઇ રાઠોડ

સરભાણ

રોનકકુમાર દિનેશભાઇ પટેલ

જંબુસર તાલુકા પંચાયત

દેવલા

દક્ષાબેન ફતેસંગ પઢીયાર

ભદકોદરા

મધુબેન પ્રતાપભાઇ પરમાર

નાડા

બળવંતભાઇ ઝવેરભાઇ રાઠોડ

ટંકારી

સંજય ઇયરસંગભાઇ મકવાણા

ખાનપુરદેહ

સંગીતાબેન જશુભાઇ પટેલ

કહાનવા-1

રાજેન્દ્રભાઇ ભરતભાઇ પરમાર

કહાનવા-2

ગણપત નરસીંગભાઇ પરમાર

ગજેરા

સંજયભાઇ ગેમલસંગ ઠાકોર

કારેલી

કનકસિંહ રણજીતસિંહ પઢીયાર

ઉચ્છદ

નીતીનકુમાર મહેન્દ્રભાઇ પટેલ

મગણાદ

મીનાબેન નટવરસિંહ પરમાર

કાવી-1

ઇબ્રાહીમ અલીહસન

કાવી-2

કીનલબેન પરિક્ષિત પટેલ

જંત્રાણ

ઠાકોરભાઇ બાબુભાઇ રાઠોડ

કનગામ

રેખાબેન અરવિંદભાઇ રાઠોડ

કાવા

હેમલતાબેન ધીરુભાઇ પરમાર

સીગામ

સંજયસિંહ હરેન્દ્રસિંહ યાદવ

વેડચ

અજય માનસિંગ જાદવ

સારોદસુમૈયા સમીર પટેલ
ડાભા

દામીનીબેન રાજેશભાઇ શાહ

કાવલી

અજુબેન અજીતસિંહ સિંધા

નોબાર

કાશ્મીરાબેન નીતીનભાઇ પટેલ

અંકલેશ્વર તાલુકા પંચાયત

ભડકોદરા-1

ચંપાબેન રમેશ વસાવા
ભડકોદરા-2

મીનાક્ષીબેન રાજેન્દ્રસિંહ પટેલ

ભડકોદરા-3

કિશોરભાઇ ગણપતભાઇ પટેલ

કોસમડી-1ચીમનભાઇ વસાવા
કોસમડી-2

મયુરીબેન ધીરજભાઇ બારોટ

દીવા-1

નયનાબેન અશોકભાઇ માસ્તર

દીવા-3

વિનોદભાઇ શંકરભાઇ વસાવા

સક્કરપોર

આયશાબીબી આકાશ વસાવા

ધંતુરીયા

શારદાબેન રમણભાઇ વસાવા

સજોદ

લક્ષ્મીબેન મનહરભાઇ વાસાવા

સંજાલી

સુરેખાબેન રમણભાઇ વસાવા

પાનોલી

સાહિસ્તા બીલાલ સિદયાંક

સિસોદરા

અરવીંદભાઇ નારણભાઇ પટેલ

ખરોડ

રવિનાબેન કમલેશભાઇ વસાવા

ગડખોલ-1

કલ્પેશભાઇ બાલુભાઇ પટેલ

ગડખોલ-2

ઓમપ્રકાશ કુશલદીપ ચૌબે

ગડખોલ-3

રવીન્દ્ર મધુકર કુલકર્ણી

દીવા-2

સંજયભાઇ કાંતીભાઇ પટેલ

સારંગપુર-1

વસંતભાઇ નવીનભાઇ પટેલ

સારંગપુર-2

કરસણભાઇ સારાભાઇ વસાવા

સંેગપુર

વિજયસિંહ સંભુસિંહ સોલંકી

જીતાલી

મહેન્દ્રભાઇ સોમાભાઇ પટેલ

અંદાડા-1

પુક્ષ્પાબેન વિપુલભાઇ પટેલ

અંદાડા-2

કિર્તિબેન નરેન્દ્રભાઇ પટેલ

માંડવા

તુપ્તીબેન કાંતિભાઇ જાની

બોરભાઠા

રેખાબેન નગીનભાઇ વસાવા

હાંસોટ તાલુકા પંચાયત

હાંસોટ-1

નયનાબેન મેહુલભાઇ મિસ્ત્રી

હાંસોટ-2

સકુન્તલાબેન નલીનભાઇ પટેલ

ધમરાડ

કૈલાશબેન સુરેશભાઇ રાઠોડ

દીગસ

પ્રતિક્ષાબેન જયેન્દ્રભાઇ પરમાર

ઇલાવ

જયેશભાઇ દુર્લભભાઇ પટેલ

કાંટાસાયણ

પ્રેમીલાબેન કનુભાઇ વસાવા

કંટીયાઝાળ

ઉતમભાઇ ખોડાભાઇ રાઠોડ

કતપોર

જશુબેન ગોવીંદભાઇ પટેલ

ખરચ-1

અર્ચનાબેન ધર્મેન્દ્રસિંહ ઠાકોર

ખરચ-2

સંગીતાબેન સંજયસીંહ સોલંકી

ઓભા

જયંતીભાઇ ઇશ્વરભાઇ વસાવા

પંડવાઇઅબ્દુલ રઉફ શેખ
સુણેવકલ્લા

ગેમલસિંહ પરભુભાઇ પટેલ

સુણેવખુર્દ

ધનસુખભાઇ શનાભાઇ વસાવા

ઉતરાજ

રવીકુમાર મુકેશભાઇ પટેલ

વાલનેર

અર્જૂનસિંહ ધીરજસિંહ ચૌહાણ

ઝઘડિયા તાલુકા પંચાયત

ધારોલી

રણજીતભાઇ મગનભાઇ વસાવા

તલોદરા

રીનાબેન દિનેશભાઇ વસાવા

કપલસાડી

નિરૂબેન સુરેશભાઇ પટેલ

પડવણીયા

રાજેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ વસાવા

અણધરા

નરેશભાઇ છત્રસિંહ વસાવા

મોટા સોરવા

અરૂણભાઇ પ્રભાતભાઇ વસાવા

રાજપારડી-1

સોનીબેન ઠાકોરભાઇ વસાવા

રાજપારડી-2

રતીલાલ ઇશ્વરભાઇ વસાવા

ભાલોદ

ભુપેન્દ્રભાઇ બબુભાઇ વસાવા

અવિધા

વિધાબેન જગદીશભાઇ વસાવા

રતનપોર

સોનલબેન નરેન્દ્રસિંહ રાજ

પડાલ

મીતેશભાઇ સુરેશભાઇ વસાવા

સુલતાનપુરા

પ્રેમીલાબેન રોબિન્સ ભગત

ગોવાલી

ચંચળબેન બીપીનભાઇ વસાવા

ઝઘડીયા

લલીતાબેન સુકાભાઇ વસાવા

ઉચેડીયા

વિશાલભાઇ વિઠ્ઠલભાઇ પટેલ

વાઘપુરા(દુ)

સુનીતાબેન નરેન્દ્રભાઇ વસાવા

પાણેથા

પ્રકાશભાઇ દેસાઇભાઇ દેસાઇ

ઇન્દોર

નિર્મલાબેન અજીતભાઇ વસાવા

ઉમલ્લા

ભાર્ગવ ભુપેનદ્રભાઇ પટેલ

સારસા

આરતીબેન હીરલભાઇ પટેલ

બામલ્લા

રીતેશભાઇ રમણભાઇ વસાવા

નેત્રંગ તાલુકા પંચાયત

કાંટીપાડા

બાલુભાઇ ફતેસંગભાઇ વસાવા

શણકોઇ

પ્રદિપભાઇ ઇશ્વરભાઇ પટેલ

મોટામાલપરા

મહેશભાઇ ઇશ્વરભાઇ વસાવા

ડેબાર

અશ્વીનભાઇ પુનીયાભાઇ વસાવા

ખરેઠા

વંદનભાઇ કરણસિંહ વસાવા

આંજોલી

સંજયભાઇ હસમુખભાઇ વાસાવા

મૌઝા

ગીતાબેન સહદેવભાઇ વસાવા

કોયલીમાંડવી

લીલાબેન માનસિંગભાઇ વસાવા

બીલોઠી

પુનાબેન કાંતીલાલ વસાવા

મોટાજાંબુડા

સુરેશભાઇ પોહનીયાભાઇ વસાવા

ઝરણા

કરૂણબેન પરેશભાઇ ભાટીયા

નેત્રંગ-1

મિતેશભાઇ નટવરભાઇ પરમાર

નેત્રંગ-2

કમળાબેન કુવરજીભાઇ વસાવા

કંબોડીયા

સરોજબેન ઉપેન્દ્રભાઇ વસાવા

કાકડકુઇ

વસંતીબેન કુમેશભાઇ વસાવા

બલદવા

સરોજબેન સુરેશભાઇ વાસાવા

વાલીયા તાલુકા પંચાયત

દહેલી

પીનલ પ્રવિણભાઇ પાટણવાડીયા

ભમાડીયા

સેવંતુભાઇ કાંન્તુભાઇ વસાવા

જબુગામ

પ્રવિણભાઇ શંકરભાઇ વસાવા

દેશાડ

સુશીલાબેન શિવરામભાઇ વસાવા

સોડગામ

શિલ્પાબેન કમલેશભાઇ વસાવા

પઠાર

મનોજભાઇ મંગળભાઇ વસાવા

દોલતપુર

રવીશંકર જામલભાઇ વસાવા

ધોળગામ

અંજનાબેન મહેન્દ્રભાઇ વસાવા

ગંદીયા

સીતાબેન સુરજભાઇ વસાવા

રૂંધા

ધરમસિંહ અમરસિંહ વસાવા

વાલીયા-1

કિરણભાઇ પરસોત્તમભાઇ સોલંકી

વાલીયા-2

દમયંતીબેન બાબુભાઇ વસાવા

ડુંગરી

ઇલ્યાસભાઇ યુસુફભાઇ કડીવાલા

લુણા

નિર્મલાબેન બુધિયાભાઇ વસાવા

કૌંઢ

ભાગવતીબેન કનુભાઇ વસાવા

વટારીયા

સુકવંતીબેન સતીષભાઇ વસાવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો