તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જંબુસરમાં પાણી લાઇનમાં લીકેજ થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જંબુસર નગર ટંકારી ભાગોળ સિકોતર માતાજી ના મંદિર પાસે પાણી ની લાઇન માં લીકેજ થતા ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. જેના પગલે રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડયો હતો. તેવામાં ખાનગી શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે,

શહેરમાંથી આવતા વિદ્યાથીઓને ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નગરપાલિકા તંત્ર હંમેશા પ્રજાજનો નો પ્રશ્નો નો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે ભર શિયાળે વરસાદી માવઠું હોય કે ડ્રેનેજ પાણી ની લાઇન હોય કે પછી ઉભરાતી ગટરો ગંદકી ની દુર્ગંધ હંમેશા પ્રજાજનો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.નગર પાલિકા ના સત્તાધીશો દ્વારા હમેંશા મોટી મોટી વાતો કરવામાં આવે છે તો શું?? નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રજાજનો ની સમસ્યાઓ નો ઉકેલ લાવશે કે પછી કુંભકર્ણ ની જેમ મીઠી નીંદરમાં રહશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો