તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વકીલની હત્યાના આરોપીઓને શોધવા એલસીબી-એસઓજીની ટીમો કાર્યરત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી અલકનંદા ગેલેક્સીમાં રહેતા વકીલ જશુભાઇ જાદવ પર ગત 17મીએ નજીવી બાબતે હુમલો થયો હતો. જેમાં સારવાર વેળા તેમનું મોત નિપજતા પરિવારજનોે હલ્લો મચાવ્યો હતો. જેના પગલે હત્યાના મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ અન્ય સાગરીતોની ઝડપી પાડવા માટે એલસીબી તેમજ એસઓજીની ટીમો કામે લગાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો