શિક્ષણ:JEEમેઇન્સઃ 31મી સુધી અરજીમાં ભૂલ સુધારી શકાશે

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીણામ બાદ જેઇઇ( જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામઃ મેઇન-2020ની સત્તાવાર તારીખ જાહેર કરી દીધી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) દ્વારા લેવાતી જેઇઇ મેઇન્સની પરીક્ષાના ફોર્મમાં ભુલ હોય તો તેને સુધારવા માટે વિદ્યાર્થીઓ 31 મે સુધી ઓનલાઇન આવેદન કરી શકશે. જેમાે વિદ્યાર્થીએ પોતાના વિસ્તારના કેન્દ્રોની પસંદગી કરવી હશે તો તે પણ કરી શકશે. જેઇઇ મેઇન્સની પરીક્ષાનું આયોજન 18થી 23 જુલાઇ દરમિયાન કરવામાં આવ્યુ છે. 

અન્ય સમાચારો પણ છે...