તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ભરૂચ પોલીસ વિભાગને નવી બોલેરો જીપ એનાયત...

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિલાયત, સાયખા અને અન્ય વિસ્તારો માં પેટ્રોલિંગ માટે વિલાયત એસસોશિયેશન દ્વારા અપાયેલ જીપ ઉપયોગી બની રહેશે.

વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ભરૂચ પોલીસ વિભાગને નવી બોલેરો જીપ એનાયત કરવામાં આવી.

વિલાયત જી.આઈ. ડી.સી ઇન્ડસ્ટ્રીઝ એસસોશિયેસન દ્વારા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ને નવી બોલેરો જીપ વાગરા પોલીસ સ્ટેશન માટે એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલિસ વડા એ જણાવ્યું કે ઔધોગિક રીતે વિકસી રહેલ ભરૂચ માં પોલિસ આવશ્યક જરૂરિયાતો થી સંપન્ન રહે તે માટે સતત સહયોગ મળતો રહે છે. વાગરા તાલુકા માં વિલાયત, સાયખા અને અન્ય વિસ્તારો માં પેટ્રોલિંગ માટે વિલાયત એસસોશિયેશન દ્વારા અપાયેલ જીપ ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે વિલાયત ઉદ્યોગ મંડળ ના પ્રમુખ મહેશ વશી, સેક્રેટરી શ્રી હરીશભાઈ જોષી, બાસુકી નાથ, નિર્મલસિંહ યાદવ, પ્રગનેશ પટેલ, જયેશ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો