તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળાની શરૂઆત:ભરૂચ જિલ્લામાં ઠંડી સાથે ભેજના પ્રમાણમાં વધારો

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સે. અને લઘુત્તમ 21 ડિગ્રી સે. નોંધાશે
 • પવનનીગતિ 10 કિમી પ્રતિકલાક નોંધાય તેવી શક્યતા

ભરૂચ જિલ્લામાં શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. સામાન્ય રીતે ઠંડીમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. પરંતુ નવેમ્બર મહિનાના મધ્યમાં ભરૂચ જિલ્લમાં હવે ઠંડીની સાથે ભેજનું પ્રમાણ પણ વધ્યુ છે. રવિવારે ભેજનું પ્રમાણ 48થી 35 ટકા નોંધાયુ હતુ જે આજે પણ 46થી 37 ટકાની વચ્ચે નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ભરૂચમાં રવિવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સે. નોંધાયુ હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48થી 35 ટકા નોંધાયુ હતુ. પવનની સરેરાશ ગતિ 9 કિલોમિટર પ્રતિકલાક નોંધાઇ હતી. આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સે. અને લઘુત્તમ 21 ડિગ્રી સે. નોંધાઇ શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46થી 37 ટકા નોંધાશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 10 કિલોમીટર પ્રતિકલાક નોંધાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો