તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Shuklatirtha, The Oncoming Tractor Overturned On The Oncoming Driver, The Driver Continued The Tractor And Got Down To Drink Water.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શુકલતીર્થમાં ચાલુ ટ્રેક્ટર રિવર્સ આવતા ડ્રાઇવર પર જ ચઢી ગયું, ડ્રાયવર ટ્રેક્ટર ચાલુ રાખીને પાણી પીવા ઉતર્યો હતો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરી રહેલા કામ કરી રહેલા ટ્રેક્ટરના ચાલક ઉપર ટ્રેક્ટર ચઢી જતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે બીબીસી ઈટોના ભઠ્ઠા ઉપર ડ્રાઇવર તરીકે અનિલ ઈશ્વરભાઈ વસાવા કામ કરતો હતો. બુધવારે બપોરના સમયે તેઓ ટ્રેક્ટર ચાલુ રાખીને પાણી પીવા નીચે ઉતર્યો હતા.તે દરમિયાન ટ્રેક્ટર અચાનક પાછળ રિવર્સ આવતા તેને રોકવા અનિલ વસાવાએ ઘણાં પ્રયાસો કર્યા હતા.

પરંતુ ટ્રેક્ટર રોકાયું ન હતું અને ટ્રેક્ટર અનીલ વસાવા ઉપર ચઢી જતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જોકે તેમને સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળ ઉપર તેમનું મોત નીપજ્યું હતું.બનાવની ઘટનાની જાણ શુક્લતીર્થ પોલીસે થતા તેમણે ઘટના સ્થળે દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser