તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસક્યું:ભરૂચમાં મકાનની દીવાલ ધરાશાયી થતા બે દબાયા

ભરૂચ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિકોએ દોડી આવીને બંનેને બહાર કાઢ્યાં

ભરૂચ શહેરમાં મંગળવારે બપોરે નયના ચોક વિસ્તારમાં આવેલા ભાથીજી મહારાજના મંદિર નજીક મકાનની કાચી દીવાલ ધરાશાયી થઈ હતી.મકાનમાં રહેતા 50 વર્ષીય લખીબેન વસાવા અને 13 વર્ષીય અંજલી સોમાભાઈ વસાવાનાઓ મકાનમાં હતા.

તે દરમિયાન અચાનક કાચી દીધેલા ધરાશાયી થતા બંનેય તેની નીચે દબાઈ ગયા હતા.જોકે ધડાકા સાથે અવાજ આવતા આસપાસના સ્થાનિકોએ દોડી આવીને દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી આરંભી હતી.ઘટનાના લખીબેનને ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાળકીને મોઢા ઉપર અને આંખના ભાગે તથા જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી.બંનેને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો