તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ભરૂચ જિલ્લામાં નવા 12 પોઝિટિવ સાથે કુલ આંક 2848 થયો

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસો ઘટ્યાં છે.જેના પગલે વહીવટી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે પણ જિલ્લામાં કોરોના કુલ 12 નવા કેસ નોંધાયાં હતાં. જેમાં અંક્લેશ્વરમાં 5, ભરૂચમાં 4, જંબુસરમાં 2 તેમજ વાલિયામાં 1 કેસ નોંધાતાં કુલ આંક 2848 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 2746 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે 24 લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે 47 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે કોરોના સારવાર વેળા એક દર્દીનું મોત નિપજ્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો