તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ પહોંચશે

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુ જામી છે. જેના પગલે દિવસના સમયે પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આજે શુક્રવારે દિવસ પર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વહેલી સવારે પણ ગુલાબી ઠંડી રહેતાં લોકો સ્વાસ્થ્ય પ્રેમીઓ મોર્નિંગ વોક માટે નિકળી પડતાં હોય છે. ત્યારે આજે શુક્રવારે દિવસનો તાપમાનનો પારો 34 ડિગ્રી અને રાત્રીનો પારો 17 ડિગ્રી રહ્યો હતો. આગામી દિવસોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...