તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડીનું જોર:ભરૂચ જિલ્લામાં ઠંડીનું જોર વધતા લોકો ઠુંઠવાયા

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધી રહ્યું છે. રાત્રિના સમયે જિલ્લામાં સૌથી નીચું 19 ડિગ્રી સુધીનું તાપમાન જઈ રહ્યું છે. તો દિવસે મહત્તમ પારો 33 ડિગ્રી નોંધાઈ રહ્યો છે. દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રવિવારે સવારે ઝાકળયુક્ત વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...