હવામાન:ભરૂચમાં બે દિવસમાં 40 પારો ગગડ્યો, મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનને કારણે ભરૂચ શહેર સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણાં પલટો આવ્યો છે. બુધવારે ભરૂચ શહેરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયુ હતુ. બે દિવસમાં 4 ડિગ્રી તાપમાન ગગડીને શુક્રવારે ભરૂચ શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતુ. તાપમાનમાં ઘટાડો થતા અને પવન ફુકાવાની ઝડપમાં વધારો થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શનિવારે તાપમાનમાં 2 ડિગ્રીનો ઉછાળો આવવાની શક્યતા છે. આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લધુત્તમ 30 ડિગ્રી નોંધાય તેવી આગાહી કરાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...