તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની માનસિક અસર:અંક્લેશ્વરમાં કોરોનાકાળથી ત્રસ્ત વ્યક્તિ આપઘાત કરવા નીકળ્યો, બ્રિજ પરથી પૈસા ઉડાવી ઝંપલાવે એ પહેલા લોકોએ બચાવ્યો

ભરૂચ8 દિવસ પહેલા
 • આત્મહત્યાનો પ્રયાસ કરતા વ્યક્તિને લોકોએ બચાવી લીધો

અંકલેશ્વર ખાતે એક વ્યક્તિએ કોરોના કાળથી કંટાળી ઓવર બ્રિજ ઉપર ચઢી ગયો હતો. અને ત્યાંથી છલાંગ લગાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ વ્યક્તિને રોડ પર આવતા જતા લોકોએ પકડી બચાવ્યો હતો. આ વ્યક્તિ પોતના હાથમાં રહેલ પૈસા ઉડાવી રહ્યો હતો. અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર એમ બોલતો હતો કે હાલમાં પૈસા કઈ કામના નથી.

વ્યક્તિ કોરોના કાળથી કંટાળી ઓવર બ્રિજ ઉપર ચઢી ગયો
કોરોના કાળથી સહુ કોઈ ત્રસ્ત થઇ ઉઠ્યા છે. અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નાણાં ખર્ચવા છતાં પણ સ્વજનનો જીવ બચાવી શકાતો નથી. અને લોકો કોરોના સામે જંગ હારી રહ્યાં છે. ત્યારે આજરોજ અંકલેશ્વર ખાતે એક વ્યક્તિએ કોરોના કાળથી કંટાળી એક ઓવર બ્રિજ ઉપર ચઢી ગયો હતો. અને ત્યાંથી છલાંગ લગાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ વ્યક્તિને રોડ પર આવતા જતા લોકોએ પકડી બચાવ્યો હતો. આ વ્યક્તિ પોતના હાથમાં રહેલ પૈસા ઉડાવી રહ્યો હતો. અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર એમ બોલતો હતો કે હાલમાં પૈસા કઈ કામના નથી. પૈસાની બધી મોહ માયા છે. રાહદારીઓ તેને સમજાવીને નીચે ઉતાર્યો હતો. આ વ્યક્તિનો વીડિયો હાલ વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો