તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મને અપશબ્દો બોલે છે કહી યુવાનને ફટકાર્યો

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દહેજ જીઆઇડીસીમાં સેઝ 1 માં રહેતો જયપ્રકાશ ઓમકારનાથ નિશાદ રાત્રીના સમયે તેની માતા સાથે તેના રૂમની બહાર વાતો કરી રહ્યો હતો. તે વેળાં દહેજના રામદેવ ફળિયામાં રહેતો નયનેશ લક્ષ્મણ ગોહીલ તેની પાસે આવી તંબાકુ માંગતાં તેણે તેને તંબાકુ આપી પોતાની માતા સાથે વાતો કરી રહ્યો હતો. અરસામાં નયનેશે તુ મને કેમ અપશબ્દો બોલે છે તેમ કહીં તેની સાથે ઝઘડો કરી તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે દહેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો