તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૂતનવર્ષના વધામણા:ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓ સાથે નૂતનવર્ષના વધામણા

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા વર્ષની ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ આજે ધામધુમપુર્વક ઉજવણી કરશે. ચાલુ વર્ષે કોરોના મહામારી તેમજ મોંઘવારી અને અતિવૃતિ જેવી પરિસ્થિતી હોવા છતાં જિલ્લાની ખમીરવંતી પ્રજા નબળા વર્ષનું દુ:ખ ભુલી તહેવારની ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગઇ છે.

નવું વર્ષ લોકોને સુખ સમૃધ્ધી આપનારુ બની રહેશે તેવી લોકોને આશા છે. જ્યારે આજે બેસતા વર્ષના પર્વ નિમિત્તે લોકો સવારે મંદિરોમાં દર્શન કર્યા બાદ વડિલો અને ગુરૂજનોને વંદન કર્યા બાદ આવનાર નવું વર્ષ લોકોને સુખ, સમૃદ્ધિ આપનાર બની રશે તેવી શુભેચ્છાઓ પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો