આયોજન:ભરૂચ શહેરમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ ફ્રી ડેન્ટલ ચેકઅપ તથા રાહત દરે સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં આત્મીય મલ્ટી સ્પેશ્યાલીટી દવાખાનાના ડોક્ટર વિજય ભદ્રાએ 38 જેટલા દર્દીઓઓનું ચેકઅપ કરીને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.કેમ્પમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ સંજય તલાટી તથા સભ્યો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...