બાહ્ય મૂલ્યાંકન:જંબુસરમાં મૌલાના મદની હાઇસ્કૂલનું બાહ્ય મૂલ્યાંકન

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જીલ્લા શિક્ષણા અધિકારી કચેરી દ્વારા શાળા સિદ્ધિ કાર્યક્રમ હેઠળ મૌલાના મદની હાઈસ્કૂલ જંબુસરનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાની રૂબરૂ મુલાકાત લઇ શાળાની શૈક્ષણિક અને ભૌત્તિક સુવિધા તેમજ શાળાની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અંગેની કામગીરી નિહાળી હતી. મૂલ્યાંકન પ્રસંગે નાડા શાળાના મદદનીશ શિક્ષક રાહુલકુમાર ગામીત, એચ એસ હાઈસ્કૂલ જંબુસરના મદદનીશ શિક્ષક કમલેશ પટેલ તથા સીઆરસી અણખીના રાકેશ ગુજ્જર હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...