તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:નવા મતદારો માટે ઇવીએમમાં વોટિંગની યુવકોને સમજ અપાઈ

ભરૂચ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિસ્ટમેટિક વોટર અવેરનેશ પ્રોગ્રામમાં મતદારોઅે મતદાનની રીત જાણી

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું આયોજન કરાયુ છે. જેમાં આ ચુંટણીમાં ઘણા નવા મતદારો પ્રથમ વખતે મતદાન કરશે. જેમને ઇવીએમનો ઉપયોગ કરવા અંગે અવેરનેશ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ભરૂચ જિલ્લા એજ્યુકેશન ઇન્પેક્ટર, અંકલેશ્વર શાસનાધિકાર અને અંકલેશ્વર નગરપાલિકા ચુંટણી અવેરનેશના નોડલ ઓફિસર ભારત સલાટે શનિવારે નવા મતદારો માટે વોટિંગ પદ્ધતિ અંગે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. અંકલેશ્વરમાં સિસ્ટમેટિક વોટર અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત નવા મતદારોએ ઉમેદરવારોની ઓળખ કરીને મતદાન કરવાની રીત અંગે માહિતી પ્રાપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો