તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર્જ ની સંભાળ:ભરૂચના એજ્યુ. ઇન્સપેક્ટર ભારત સલાટે અંકલેશ્વર શાસનાધિકારીનો ચાર્જ સંભાળ્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ફરજ બજાવતા એજ્યુકેશન ઇન્સપેક્ટર ભારત સલાટને અંકલેશ્વર નગરના શાસનાધિકારીનો ચાર્જ સોપાયો છે. અંકલેશ્વર શાસનાધિકારીની બદલી અન્ય સ્થળે થતા જગ્યા ખાલી હતી. જેના ભાગ રૂપે સોમવારે ઇઆઇ ભારત સલાટે ચાર્જ સંભાળ્યો હતો. જેમનું સ્વાગત સ્થાનિક શિક્ષક આગેવાનોએ કર્યું હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser