તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા આયોજન:ભરૂચ જિલ્લામાં ટોય મેળાનું વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા આયોજન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 18 શિક્ષકો રાજ્યમાં પ્રતિનિધિત્વ કરશે

જી.સી.ઈ.આર.ટી.,ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રથમ રમકડાં મેળો 2020-21 નું આયોજન આ વર્ષે વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી રહ્યું છે.આમોદ તાલુકામાંથી સંકેતકુમાર ભોજક નું ઓનલાઇન રમકડાં તથા એપ્લિકેશન વિભાગમાં ગમ્મ્ત સાથે જ્ઞાન વિષય પર ભાગ લેવામાં આવ્યો હતો આવિભાગ માં તજજ્ઞો દ્વારા તેઓની રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી.

આગામી સપ્તાહ માં તેઓ રમકડાં મેળામાં 18 શિક્ષકો સાથે રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે. ગત સપ્તાહે તાલુકા તેમજ જિલ્લામાંથી શિક્ષકો દ્વારા ગુગલ મીટ વર્ચ્યુઅલ માધ્યમથી રમકડાંનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં આમોદ તાલુકામાંથી સંકેતકુમાર ભોજકનું ઓનલાઈન રમકડાં તથા વેબ એપ્લિકેશન વિભાગમાં ગમ્મત સાથે જ્ઞાન વિષય સાથે ભાગ લેવામાં આવ્યો હતો. આગામી સપ્તાહમાં તેઓ રમકડાં મેળા 2020-21માં 18 શિક્ષકો સાથે રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો