તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોત્સવ:ભરૂચ શહેર અને જીલ્લામાં એકમેકને રંગ લગાડી ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની દહેશતના પગલે લોકોએ એક જગ્યાએ મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળ્યું

ધુળેટીના પર્વની ઉજવણી ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર કરવામાં આવી હતી. બાળકો, વૃદ્ધ સહિત સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી.

રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઇ ઉઠ્યું હતું. આ વર્ષે ક્રોરોના વાયરસની દહેશતના પગેલ લોકોએ એક જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત કરવાનું ટાળ્યું હતું અને કેટલાકે પોતાના ઘરમાં જ ધૂળેટી પરવા મનાવ્યો હતો તો અનેક સંસ્થાઓ દ્વારા પણ આયોજિત ધુળેટીના પર્વના અનેક કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા હતા. દિવ્ય ભાસ્કર પરિવાર તરફથી સૌ વાંચક મિત્રોને રંગોના પર્વ ધુળેટીની હાર્દિક શુભેચ્છા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો