તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભરૂચ જીલ્લામાં આજે સાંજ સુધીમાં નવા કોરોનાના 11 કેસ સામે આવ્યા

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જીલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 3918 પર પહોચી

ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. પુનઃ એક વાર કોરોનાએ માથું ઊંચક્યું છે. અને સેકંડ ફેઝમાં કોરોના વધુ આક્રમક બની ગયો છે. આજે સાંજ સુધીમાં જીલ્લામાં કોરોનાના 11 કેસ નોંધાયા હતા.

ગતરોજ કોરોનાના કુલ 21 કેસ નોંધાયા હતા

ભરૂચ જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. જીલ્લામાં વધતું કોરોનાનું સંક્રમણ ચિંતા ઉપજાવે તેમ છે. ત્યારે આજે બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 11 કેસ નોંધાયા હતા. અને કોરોના સંક્ર્મીતોનો કુલ આંકડો 3918 પર પહોચી ગયો હતો. ગતરોજ કોરોનાના કુલ 21 કેસ નોંધાયા હતા. તો 10 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી.

ભરૂચ જીલ્લામાં હાલ સુધીમાં 3740 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

અને કુલ એક્ટિવ કેસ 150 ને નજીક પહોચી ગયા છે. આજે કોવીડ સ્મશાનમાં સાંજ બાદ બે વ્યક્તિઓના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભરૂચ જીલ્લામાં હાલ સુધીમાં 3740 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને સાજા થઇ ચુક્યા છે. તો બીજી તરફ ભરૂચ શહેર અને જીલ્લામાં અનેક દર્દીઓ હોમ કોરનટાઇન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સરકારી સિવિલ હોસ્પિટલની સાથો સાથ રોજ ખાનગી હોસ્પિટલોમાં પણ ઘણા પોઝિટિવ દર્દીઓ આવી રહ્યાં છે. જે આરોગ્ય વિભાગ માટે ચિંતા જનક બાબત કહી શકાય છે.v

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો