તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચને 12,400 વેક્સિન મળી:આજે વિતરણ થશે, 16 જાન્યુઆરીએ આરોગ્ય કર્મીનું વેક્સિનેશન

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેર જિલ્લામાંં એક તરફ કોરોના કેસોની સંખ્યા ઘટી રહી છે.ત્યારે બીજી તરફ જિલ્લાને 12400 વેક્સિન ફાળવવામાં આવી છે. બુધવારે રાત્રે વડોદરાથી વેક્સિનનો જથ્થો ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગને પહોંચાડવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં આગામી 16મીએ આરોગ્યના કર્મીઓને વેક્સિન આપવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં કોરોનાની વેક્સિનનું બુધવારે રાત્રે આગમન થયું હતું. જિલ્લા આરોગ્ય કેન્દ્રના સ્ટોરેજ રૂમ ખાતે 12400 રસીને સ્ટોર કરવામાં આવી છે. આવતી કાલે જિલ્લાના 7 સેન્ટરો પર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવશે. જેમાં શુક્રવારે 16 જાન્યુઆરીએ ફ્રન્ટલાઇન વોરીયર એવા આરોગ્ય કર્મીઓને વેક્સિનેશન કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser