તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હિટરથી પાણી ગરમ કરતાં વીજ કરંટથી યુવકનું મોત

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જંબુસર તાલુકાના ગજેરા ગામે આવેલી વીર દેશ સિરામિક કંપનીમાં ન્હાવા માટે હીટરથીે પાણી ગરમ કરી રહેલા પગી રાજેશ ચંદુભાઈ મૂળ રહે. મહિસાગર જિલ્લાના આછીવન ગામ. જે હીટરને અડી જતાં કરંટ લાગ્યો હતો. વીજ કરંટથી ઘટનાસ્થળે જ રાજેશ પગીનું મોત થયું હતું. બનાવ અંગે કંપનીના કોન્ટ્રાક્ટર શિવમ વ્યાસે વેડચ પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો