તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:દાંડિયા બજારની ગટર લાઈન ચોકઅપ, દુષિત પાણી ઉભરાયું

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ વિસ્તારમાં અવાર-નવાર ચોકઅપની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ

ભરૂચ પાલિકા વિસ્તારમાં ગણી ખુલ્લી ગટરો આવેલી છે.જેના કારણે અમુક લોકો ખુલ્લી ગટરોમાં કચરો નાખતા હોવાથી ગટરો ચોકઅપ થવાની ફરિયાદો ઉઠે છે.જેના કારણે ગટરો ઉભરાવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે.ત્યારે શહેરના નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલા દાંડિયા બજાર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે ઉભરાતા દૂષિત અને દુર્ગંધ મારતા પાણી માર્ગ પર ફરી વળ્યાં હતા.જોકે અહીંયાના સ્થાનિકોએ ગટરની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો