તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Crowd At Shaktinath Vegetable Market In Bharuch, Townspeople Forget Masks, Public Demand For Administration To Turn A Blind Eye To Careless People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં ભીડ, નગરજનો માસ્ક ભૂલ્યા, વહીવટી તંત્ર બેદરકાર લોકો સામે લાલ આંખ કરે તેવી લોક માંગ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી અને નવાવર્ષના તહેવારો બાદ કોરોના મહામારીએ જાણે રફતાર પકડી હોય તેમ દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર સરકારી ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કારાવાય રહ્યો છે.કેટલાય મોટા શહેરોમાં તો રાત્રી કર્ફ્યું જેવા કડક પગલાંઓ ભરાઈ રહ્યા છે.

ત્યારે ભરૂચ શહેરમાં પણ શાક માર્કેટ અને અન્ય સ્થળો ઉપર અમુક લોકો જાણે કે બધું સલામત હોવાનું રાખીને બિન્દાસ શહેરમાં ફરતા નજરે પડે છે. શહેરમાં અમુક શાકમાર્કેટમાં અને જાહેર માર્ગો ઉપર અનેક લોકો માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા. કોઈકે માસ્ક પહેર્યું હોય પરંતુ મો બરાબર ન ઢાંક્યું હોઈ. કેટલાકને પરસેવો વધારે થતો હોવાથી માસ્ક કાઢી નાખ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser