તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભરૂચના નવગ્રહ મંદિર નર્મદાના ઓવારામાં વસાવા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલા નવગ્રહ મંદિર નજીકના નર્મદા ઓવારે મા ટુર્નામેન્ટ વસાવા સમાજ દ્વારા ક્રિકેટ યોજવામાં આવી હતી જેમાં સતીષ ઇલેવન ટીમનો ૧૬ રને વિજય થતાં તેઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા અને સતિષ ઇલેવનની ટીમને ફટાકડા ફોડી આવકારી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો