મતગણતરી:ભરૂચમાં વાલિયાની રાજપરા ગામમાં સરપંચ પદે નવ વસાવા 486 મતથી વિજેતા, જાણો ક્યા ગામમાં કોણ સરપંચ બન્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન થયુ હતું

ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 9 સ્થળે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતગણતરી 112 જેટલા ટેબલ ઉપર હાથ ધરાઈ છે. અંકલેશ્વર તાલુકાના ટેલવા ગામના પરિવર્તન પેનલના હુસેનાબેબી નાસિર મલેકનો 6 મતોથી વિજય થયો છે.

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન થયુ હતું. સૌથી વધુ નેત્રંગ તાલુકાની પંચાયતોનું 84.88 અને સૌથી ઓછું અંકલેશ્વર 67.16 ટકા મતદાન નોંધાયું હતું.

વાલિયા ઈંટકલા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે ઉર્મિલાબેન અરવિંદભાઈ વસાવા 361 મતથી વિજેતા

વાલિયાના ધોડા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે મનીષાબેન સંજયભાઈ વસાવા 179 મતથી વિજેતા

અંકલેશ્વરના સિસોદ્રા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે ગાયત્રી વખરીયા વિજેતા

વાલિયાની કરસાડ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે ચંપાબેન કનૈયાભાઈ વસાવા 428 મતથી વિજેતા

વાલિયાની રાજપરા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે નવભાઈ મચાભાઈ વસાવા 486 મતથી વિજેતા

ઝઘડિયા તાલુકાના ઉમધરા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે રાજેન્દ્ર રાયસંગ વસાવા વિજેતા

જાંબુસર તાલુકા નડિયાદ ગામમાં જયંતીભાઈ પૂજાભાઈ રાઠોડ સરપંચ પદે વિજેતા જાહેર

જંબુસર તાલુકાના છિદ્રા ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર મંગળ રાઠોડ વિજેતા જાહેર

ઝઘડિયા તાલુકાના વઢવાણા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે મુકેશ વસાવા વિજેતા

અંકલેશ્વરના ઉમરવાડા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે ઈમ્તિયાઝ સઇદ માકરોડ વિજેતા

ઝઘડિયા તાલુકાના કપાટ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે હેતલબેન રોશનભાઇ વસાવા વિજેતા

વાલિયાની લુણા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે પ્રતિભા ગણેશ વસાવા 604 મતથી વિજેતા

વાલિયાની સેવડ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે દિપક બાબુ વસાવા 262 મતથી વિજેતા

વાલિયાની દેસાડ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર,સરપંચ પદે લક્ષ્મીબેન વિનોદ વસાવા 923 મતથી વિજેતા

ઝઘડિયા તાલુકાના સ. ફીચવાડા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે સુમિત્રાબેન કાલિદાસ વસાવા વિજેતા

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે નીતાબેન સુરેશભાઇ વસાવા વિજેતા

ઝઘડિયા તાલુકાના મોટાસોરવા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે કીર્તીબેન નિલેશ વસાવા વિજેતા

ઝઘડિયા તાલુકાના આમલઝર ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે જીવીબેન બચુભાઇ વસાવા વિજેતા

ઝઘડિયા તાલુકાના આંબોસ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે સરોજબેન છનીયાભાઈ વસાવા વિજેતા

વાલિયા હીરાપોર ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે વર્ષાબેન રાજેશભાઈ વસાવા 628 મતથી વિજેતા

અંકલેશ્વરના નવા દિવા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે લક્ષમણ વસાવા વિજેતા

અંકલેશ્વરના પીરામણ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ જેબુનિસા ઇમરાન પટેલ વિજેતા

વાલિયાના દાજીપુરા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે મુકેશ પરસોત્તમ વસાવા 485 મતથી વિજેતા

ઝઘડિયા તાલુકાના કદવાલી ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે કલ્પનાબેન જોલીભાઇ વસાવા વિજેતા

જંબુસર તાલુકાના કરમાડ ગામમાં સરપંચ પદે જતીનકુમાર પટેલ વિજેતા

જંબુસરના કાવા ગામમાં સરપંચ પદે કલ્પેશ કનકસિહ ગોહિલ વિજેતા

ઝઘડિયા તાલુકાના પોરા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે સેજલબેન અક્ષયભાઇ વસાવા વિજેતા

જંબુસરના નોંધણા ગામમાં સરપંચ પદે દરીયાબેન પરસોતમભાઈ વિજેતા

જંબુસરના નોબાર ગામમાં સરપંચ પદે રમેશભાઈ ઝવેરભાઈ વસાવા વિજેતા

ઝઘડિયા તાલુકાના અછાલીયા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે વનીતાબેન કૌશીકભાઈ વસાવા વિજેતા

વાલિયાના ઉમરગામ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે મીનાબેન વસાવા 288 મતથી વિજેતા

જંબુસરના કાવા ગામમાં સરપંચ પદે કલ્પેશ કનકસિહ ગોહિલ વિજેતા

જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 9 સ્થળે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતગણતરી 112 જેટલા ટેબલ ઉપર હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે , ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત 2016 કરતા મતદાન 5.13%નો ઘટાડો આ વખતે નોંધાયો છે. નોંધાયેલા 7.20 લાખ મતદારો પૈકી 5.51 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પુરુષ મતદાન 77.43 ટકા અને મહિલા મતદાન 75.96 ટકા નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...