સન્માન:કોરોના વોરિયર્સનું ભરૂચ પાલિકાએ સન્માન કર્યું

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા ભરૂચ નગરપાલિકા દ્વારા પંડિત ઓમકારનાથ હૉલ ખાતે કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા વિવિધ એન.જી.ઓ. અને સ્થાનિક સંસ્થાઓને સન્માનપત્ર એનાયત કરવાનું આયોજન રાખવામા આવ્યું હતું. જેઓને નગરપાલિકાએ માસ્ક, પી.પી.ઇ. કીટ, સેનિટાઈઝર, થર્મલ ગન, સેનિટાઈઝર મશીન આપેલ તેમજ સ્મશાન કોવિડ વોરિયર્સને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...