તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Controversy Over Land Acquisition In Limdi Pakhajan Ambhel; Farmers And Farmers' Interest Protection Committee On The Issue Of Return Of 1740 Lands Acquired In Dowry SEZ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:લીંમડી-પખાજણ-અંભેલ જમીન સંપાદન મુદ્દે વિવાદ; દહેજ SEZમાં સંપાદિત થયેલી 1740 જમીનના વળતર મુદ્દે ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિ સામસામે

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેજ સેઝના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા લીમડી,પખાજણ ,અંભેલ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયાને લઇને પુન: વિવાદ સર્જાયો છે. એક તરફ ત્રણેય ગામોના ગ્રામ પંચાયત ના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી આભાર વ્યક્ત કરવા સાથે ખેડૂત હિતના નામે કેટલાક તત્વો ખોટી રીતે વાદવિવાદ ઉભા કરતા હોવાના આક્ષેપો લગાવ્યા છે. ત્યારે બીજી તરફ ખેડૂત હિતરક્ષક દળ દ્વારા લાંબા સમયથી જમીન સંપાદનની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે લડત ચલાવાઈ રહી છે. ભ્રષ્ટાચાર અંગે તાજેતરમાં જ તેમણે તકેદારી આયોગમાં પણ લેખિત ફરિયાદ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser