તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જંબુસર તાલુકાના ગામોમાં કોંગ્રેસની ચૂંટણીલક્ષી બેઠકો, જિલ્લા પ્રમુખની આગેવાનીમાં બેઠક યોજાઈ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીઓએ ચૂંટણીઓમાં પોતાની વધુ બેઠકો મેળવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જંબુસરમાં કોંગ્રેસે સ્થાનિક ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. કોંગ્રેસે તમામ બેઠકો પર વિજય મેળવવા માટે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા અને ધારાસભ્ય સંજય સોલંકીએ કમરકસી છે,આગામી સમયમાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતની ચૂંટણીને લઇ જિલ્લા પ્રમુખ તથા ધારાસભ્ય કોંગી આગેવાનો સાથે રહી જિલ્લા તાલુકા પંચાયત સીટ દીઠના ગામોમાં ગામના કોંગી આગેવાનો ખેડુતો વેપારીઓ સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠકો શરૂ કરવામાં આવી છે. આ સહિત આવનારી સ્થાનિક ચૂંટણીઓનું માળખું તૈયાર કરવા જણાવ્યું હતું. જંબુસર ગામોમાં યોજાયેલી બેઠકમાં પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો