તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભ્યોનો ઉવાચ:શહેર પ્રમુખની નબળી કામગીરીથી કોંગ્રેસ મૃતપ્રાય: - કાર્યકારી પ્રમુખ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વ.અહમદ પટેલને શ્રદ્ધાંજલિમાં સભ્યોનો ઉવાચ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકિય પક્ષોના આંતરિક જૂથબંધીના સમિકરણો જોવા મળી રહ્યાં છે. ભરૂચ તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હરીશ પરમારે લેખીતમાં જણાવ્યું હતું કે, ગત 25મીએ ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વ. અહમદ પટેલની શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ થાય અને શહેરનું સંગઠન મજબુત બને તે માટે હાલના સંગઠનમાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી. જેમાં હાલના ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ જ્યારથી નિયુક્ત થયાં છે ત્યારથી શહેર કોંગ્રેસ મૃત:પાય સ્થિતીમાં પહોંચી ગઇ હવાનું તેમજ સંગઠન નબળું થયું હોવાનું ચર્ચાયું હતું. ઉપરાંત કાર્યકરોની લાગણીઓ પ્રદેશ સમિતીને પહોંચાડવાનું નક્કી કરાયું હતું. જોકે, તેનો ખોટો ભ્રામક પ્રચાર કરવામાં આવતો હોઇ તેમણે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો