કામગીરી:PMની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજાર લાભાર્થીઓને CM લાભોનું વિતરણ કરશે

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા કામગીરી

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે ગુરૂવારે દુધધારા ડેરીના ગ્રાઉન્ડ પર યોજાનારા ઉત્કર્ષ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતે આવવાના છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરશે.

અન્ય સમાચારો પણ છે...