તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:ચાઈલ્ડ લાઈન હેલ્પલાઈન દ્વારા ભરૂચ ખાતે ચાઈલ્ડ લાઈન સે દોસ્તી કાર્યક્રમ યોજાયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ટીમ અને રેલ્વે સ્ટાફ, RPF, GRPના સહયોગથી તારીખ 23 નવેમ્બર, સોમવારે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે “ચાઈલ્ડ લાઈન સે દોસ્તી” કાર્યક્રમ યોજાયો હતો.

જે અંતર્ગત પ્રથમ દિવસે રેલ્વે સ્ટેશન પર સ્ટોલ બનાવી સ્ટેશનમાં જતા-આવતા રેલ્વે મુસાફરોને “બાળકોની હેલ્પલાઈન 1098” વિશે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને લગતી મદદ મેળવવા માટે 24 કલાક ફ્રી હેલ્પલાઈન 1098ની મદદ લેવા સમજ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser