તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારીના CCTV:અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે થયેલ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા

ભરૂચ10 દિવસ પહેલા
  • પાણીનો કોક કેમ બંધ કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો
  • વીડિયોમાં લાકડીના સપાટા સાથે યુવાનોને મારમારી કરતાં જોઈ શકાય છે

અંકલેશ્વરના જે.કે.એપાર્ટમેન્ટમાં રહેતો નસિમખાન કદીરખાન પોતાના કામદાર બિલાલખાન રિયાઝ મહમદખાન તેમજ અન્ય મિત્ર જીતુ પટેલ તેમજ અફઝલ પઠાણ એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે બેઠા હતા. તે દરમિયાન તેઓના કોમ્પ્લેક્ષ પાછળ સ્પા ચલાવતા અકીલખાન કદીરખાન અને ગુલફાન શબ્બીરખાન તેઓ પાસે આવ્યા હતા. અને બિલાલખાનને પાણીનો કોક કેમ બંધ કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.

આજરોજ આ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા

જે ઝઘડાનું ઉપરાણું લઈ અન્ય બે ઈસમ આમિરખાન અને સાહિલખાને પાર્કિંગમાં બેઠેલા યુવાનો પર લાકડાના સપાટા લઈ તૂટી પડ્યા હતા. અને ચારેય યુવાનોને મારમાર્યો હતો. બનાવ અંગે શહેર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ આજરોજ આ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં લાકડીઓના સપાટા સાથે યુવાનોને મારમારી કરતાં જોઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો