તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારીયાઓ ઝડપાયા:આમોદ પોલીસ દ્વારા માતર ગામના તળાવ નજીક જુગાર રમતા પાંચ જુગારીયાઓ ઝડપાયા, 6 ફરાર થઈ ગયા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 3 હજાર મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

આમોદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે માતર ગામના તળાવ નજીક ખાડી ધાર પાસે ચાલતા જુગરધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ 3 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તેમજ અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામથી ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

પોલીસે ગામમાં રહેતા જુગારી તુષાર વસાવા, ભાઈલાલ રાઠોડ, ઈનાયત પટેલ અને જીતેશ વસાવા, ભાવેશ વસાવાને ઝડપી પાડ્યા હતા. જ્યારે 6 જુગારીયાઓ ફરાર થઈ ગયા હતા. તો આવીજ રીતે અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામની નવી વસાહતના મોટા ફળિયામાં જવાના માર્ગ પરથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે અંદાડા ગામની નવી વસાહતના મોટા ફળિયામાં જવાના માર્ગ બોરડીના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 3 હજાર મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગામના નવી વસાહતના વાઘરી ફળિયામાં રહેતા જુગારી અશોક વસાવા, નટવર વસાવા અને રમણ વસાવા, નરેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો