તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભરૂચ હાઈવે પર કેબલ બ્રિજ પાસે કારમાં આગ લાગતા દોડધામ : બે લોકોનો આબાદ બચાવ

ભરૂચ6 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઝાડેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટોલ પ્લાઝાથી કેબલ બ્રિજ પાસે વાપીથી અમદાવાદ જઈ રહેલી ડસ્ટર કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં નાસભાગ મચી હતી. જોકે ડ્રાઇવર તથા અન્ય એક વ્યક્તિ કુલ બે વ્યક્તિઓ આગ લાગતા જ કાર બહાર નીકળી જતા તેઓને કોઇ પ્રકારની જાનહાની થઇ ન હતી જ્યારે હાઈવે પર ટ્રાફિક જામની પણ સમસ્યા વર્તાઈ હતી જેને લઇ દોઢથી બે કલાક સુધી લોકોએ ટ્રાફિકમાં ફસાવવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો