તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:અંકલેશ્વર ઓ.એન.જી.સી કલબ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં 140થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું

કોરોના મહામારી વચ્ચે બ્લડની અછત ન સર્જાય તે માટે ઓ.એન.જી.સી.એસેટ ઓલ ઈન્ડિયા એસ.સી.એસ.ટી એમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસિએશન અને કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી ઓ.એન.જી.સી કલબ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.

અધિકારી, કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

રક્તદાન કેમ્પમાં અધિકારી, કર્મચારીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ કેમ્પમાં 140થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સેફ્ટી કીટ સહિત થર્મોમીટર, પલ્સ ઓક્સીમીટર બેગ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ઈડી એસેટ મેનેજર પ્રગ્નેશ રાવલ, સી.જી.એમ એસ.ભટ્ટાચાર્જી અને રિજિયોનલ વાઇસ પ્રેસિડેન્ટ રોહિતકુમાર એમ.પટેલ સહિત કર્મચારીઓ અને બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...