તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું સન્માન કરાયું

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ઔપચારિક બેઠક સુરત ખાતે આવેલા તેઓના જન સંપર્ક કાર્યાલય ખાતે કરી સમાજના પ્રશ્નો અને સંગઠન બાબતે વિચાર વિમર્શ કર્યા સાથે ગુજરાત પ્રદેશના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આર પાટીલને ફુલ હાર પહેરાવી તથા રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરી સમગ્ર આહીર સમાજના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સન્માન સુરત ખાતે તેઓના જન સંપર્ક કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો