તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ભરુચ સિવિલ હોસ્પિટલની બેફિકરાઈ, કોરોના પોઝિટિવ વોર્ડમાં દર્દીઓના સગા બિન્દાસ મહાલતા નજરે પડ્યા

ભરૂચ12 દિવસ પહેલા
 • ભરુચ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો સામે આવ્યો

ભરુચ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. અને તેઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓને મળવા તેઓના સગા વ્હાલા આવી શકે છે. અને તેઓ કોઈ પણ સુરક્ષા વગર તેઓને મળી રહ્યાં છે. જેમાં ભરુચ સિવિલ હોસ્પિટલની બેફિકરાઈનો વીડિયો સામે આવ્યો છે.

હોસ્પિટલ દ્વારા કડક વલણ દાખવાય તે જરૂરી છે

આટલું જ નહિ કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવારજનો બેફિકરાઈથી આખી હોસ્પિટલમાં લટાર મારતા નજરે પડ્યા હતા. અને તેઓ દર્દીઓને મળીને બહાર જતા નજરે પડ્યા હતા. આ રીતે દર્દીઓના સગાઓને સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી તથા સ્ટાફ તેઓને રોકતો નથી. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવારજનો અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે. ત્યારે હોસ્પિટલ દ્વારા કડક વલણ દાખવાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો