તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ગડખોલ પાટીયા ઓવર બ્રિજ પાસે બાઇકની ઉઠાંતરી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તા.26/12/2020 ના ભરુચ રેલવે સ્ટેસનની દક્ષિણે નર્મદા બ્રિજના ગાળા નં 9-10 ની વચ્ચે કી. મી. નં 324/18-17 ની વચ્ચે ડાઉન રેલ્વે લાઇન પર 45 વર્ષના આશરા ના એક યુવાને કોઈ પણ અગમ્ય કારણસર ગૂડ્સ ટ્રેન ની આગળ પાસતું મૂકી આપઘાત કરી લેતા તેને થયેલ ગંભીર ઈહઓને કારણે તેનું મૃત્યુ થવા પામ્યું હતું.

બનાવની જાણ પોલીસ ને થતાં રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બાજીરાવ બાબુરવ ઘટના સ્થળે પહોંચી કાર્યદેસની કાર્યવાહી કરી લાસનું પોસ્ટમોર્ટમ કરવી વલીવારસોની શોધના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો