સહયોગ:ભરૂચમાં વેલ્ફેર સંકુલના ઓડિટોરિયમ માં ભરૂચ મુસ્લિમ ડોકટર્સ એસોસિએશનની રચના કરાઇ

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર અને જિલ્લામાં કોરોના થી બચવા માટે અને કોરોના ની લડાઈ માં જીત કઇ રીતે મેળવી શકાય એ બાબતે ચર્ચા વિચારણા કરી એક્સન પ્લાન તૈયાર કરવા માં આવ્યો હતો.ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ને સરકાર શ્રી દ્વારા કોવિડ માટે હોસ્પિટલ ની પરવાનગી આપવામા આવી છે..ઇન્સાઅલ્લાહ ખૂબ જ ટૂંક સમય માં કોવિડ ની સારવાર ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે શરૂ થવા ની છે ત્યારે હાજર રહેલા તમામ સવયસેવકો અને ડોકટર્સ દ્વારા આ કામમાં સહયોગ આપવા ની તૈયારી બતાવી છે..

અન્ય સમાચારો પણ છે...