રક્તદાન મહાદાન:ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપ ઇન્ડિયન એસોસીએશન ઓફ ફિઝીયોથેરાપી વુમન સેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે વિશ્વ ફિઝીયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ઓમકાર-1 ખાતે આવેલ કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે ફિઝીયોથેરાપી ડે નિમિત્તે ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપ અને ઇન્ડિયન એસોસીએશન ઓફ ફિઝીયોથેરાપી વુમન સેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં રકતદાતાઓને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપ અને ઇન્ડિયન એસોસીએશન ઓફ ફિઝીયોથેરાપી વુમન સેલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...