તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધમાખીનો હૂમલો:ભરૂચના અમલેશ્વર ગામે ખેતરે ગયેલા 3 વૃદ્ધ ઉપર મધમાખીના ઝૂંડનો હૂમલો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ પૈકી એક વૃધ્ધની હાલત ગંભીર જણાતા વધુ સારવાર હેઠળ સિવિલમાં ખસેડાયો

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે ખેતરમાં કામે જઈ રહેલા ત્રણ શ્રમિકો ઉપર મધમાખીમાં ઝુંડે હુમલો થતાં ત્રણેય શ્રમિકોને હાલત ગંભીર બની હતી. જેથી ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર અપાઈ હતી.

અમલેશ્વર ગામે શનિવારના રોજ સવારના સમયે ત્રણ શ્રમિકો ખેત બાતો બાંધવા જતા હતા.તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલું મધમાખીના ઝુંડે તેમના ઉપર અચાનક હુમલો કરી દેતા ત્રણેય બુમા બૂમ કરીને દોડધામ મચાવી મૂકી હતી.જોકે મધમાખીના હુમલા ત્રણેય શ્રમજીવીઓ શરીરે મધમાખીના ડંખ વાગતા ગંભીર બન્યા હતા.તેઓના બૂમો સાંભળીને ગ્રામજનોએ સ્થળ ઉપર દોડી આવ્યા જતા.ત્રણેયની હાલત ગંભીર દેખાતા ગ્રામજનોએ તેમને સારવાર માટે પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે નવેઠા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો પૈકી એક શ્રમિક રામસંગ ગમાનની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો