• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • An Unidentified Pedestrian Was Hit By A Vehicle Driver While Crossing The Road Between Narmada Chowkdi And Vaddala Village In Bharuch, Died Before Receiving Treatment.

માર્ગ ઓળંગતા મળ્યું મોત:ભરૂચની નર્મદા ચોકડીથી વડદલા ગામ વચ્ચે માર્ગ ઓળંગતા અજાણ્યા રાહદારીને વાહન ચાલકે ટક્કર મારી, સારવાર મળે તે પહેલાં જ મોત

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત તારીખ-મી જાન્યુઆરીના રોજ ભરૂચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડીથી વડદલા ગામ વચ્ચે માર્ગ ઓળંગતી વેળા અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ધસી આવી અજાણ્યા યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...