તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા માટે કૃષિ બીજ અને રોપાનું વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દહેજની ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝે 372 ખેડૂતોને 15 હજારથી વધુ રોપા આપ્યા

આદિત્ય બિરલા કોમ્યુનિટી ઈનીસીએટીવ અને ગ્રામીણ વિકાસ કેન્દ્ર, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ - વિલાયત યુનિટ દ્વારા સીએસઆર કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ આસપાસના ગામોમાં લોકભાગીદારી સાથે કરવામાં આવી રહ્યા છે. ગ્રાસિમ કૃષિ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને બીજ તથા બાગાયતી રોપા આપી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન - તાલીમ સાથે તેનું ઉત્પાદન વધે અને સજીવ ખેતી તરફ વળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે બાગાયતી પાકોના 2000થી વધારે રોપા ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કૃષિ પ્રોજેક્ટ હેઠળ 20 ગામોના 372 ખેડૂતોને 15 હજારથી વધારે બાગાયતી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી ખેડૂતો સારું કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે જુદી જુદી શાકભાજીના દેશી બિયારણ 100થી વધારે ખેડૂતોને આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો