તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભરૂચમાં 3 દિવસ બાદ પુન : કોરોના પોઝિટિવનો એકેય કેસ ન નોંધાયો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભરૂચ જિલ્લામાં ગત મંગળવારે કોરોનાના એક પણ કેસ નોંધાયો ન હતો.જે બાદ બે દિવસમાં જિલ્લામાં બે-બે કેસ નોંધાયા હતા. શુક્રવારે જિલ્લામાં ફરી એક પણ કેસ નહીં નોંધાતા તંત્રે રાહતનો શ્વાશ લીધો હતો.વેક્સિનેશન સાથે લોકોની જાગૃતિના કારણે કેસોમાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે.હાલમાં માત્ર 8 કેસો સારવાર હેઠળ છે. જ્યારે આજે 2 લોકો રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો