કસોટી:BA/BSCમાં પ્રવેશ 10 ઓક્ટોબર સુધી લઇ શકાશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચની જેપી કોલેજમાં બીએ અને બીએસસીના એડમિશનની પ્રક્રિયા 10 ઓક્ટોબર સુધી કરી શકાશે. વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ માટે ઓનલાઇન બીએ સેમ3 અને સેમ5 સહિતના વિદ્યાર્થીઓ નિયત ફી ભરીને પ્રવેશ મેળવી શકશે. ઉલ્લેખનિય છે કે,એફવાયની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થઇ છે ત્યારે એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓએ પણ હવે ઓનલાઇન જ આવેદન કરવાનો વારો આવ્યો છે. જેપી કોલેજની ઓફિસિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન આવેદન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...